૧ સપ્ટેમ્બર ૨૦૧૪ થી ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ દરમ્યાન શાળામાં જ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
માટીકામની પ્રવૃત્તિમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ.
શાળામાં શિક્ષકદિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલા બાળશીક્ષકો.
શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ.